કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં 16 દેશોની સૈન્ય ટુકડીઓની ભાગીદારીવાળા બહુરાષ્ટ્રીય શાંતિ અભ્યાસ 'એક્સ ખાન કવેસ્ટ 2022'નું આયોજન ક્યા કરાયું ?

તુર્કમેનિસ્તાન
ઉઝબેકિસ્તાન
મોંગોલિયા
પાકિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022)
તાજેતરમાં ક્યા મંત્રાલય/સંસ્થાએ ડ્રાફ્ટ બેટરી સ્વેપિંગ પોલિસી જારી કરી ?

નીતિ આયોગ
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ
ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય
CSIR

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને કામ (Time and Work)
મોહિત અને મનીષ એક કામ સાથે મળીને 8 દિવસમાં પૂર્ણ કરે છે, જો મોહિત એકલો તે કામ 12 દિવસમાં પુરું કરી શકતો હોય તો મનીષ તે કામ કેટલા દિવસમાં પુરું કરી શકે ?

18
28
24
12

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP