કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમે ક્યા દેશની ટીમ સામે વર્લ્ડ રેકોર્ડ 498 રન ફટકાર્યા ?

શ્રીલંકા
નેધરલેન્ડ
અફઘાનિસ્તાન
ઓસ્ટ્રેલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022)
તાજેતરમાં ક્યા બે દેશોએ સ્ટોકહોમમાં ઈન્ડસ્ટ્રી ટ્રાન્ઝિશન ડાયલોગની મેજબાની કરી ?

ભારત અને ઈંગ્લેન્ડ
ભારત અને સ્વીડન
ફ્રાન્સ અને સ્વીડન
ઈંગ્લેન્ડ અને સ્વીડન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP