સમય અને કામ (Time and Work) કમલ એક કામ 15 દિવસમાં પુરું કરે છે. વિમલ કમલ કરતાં 50% વધુ કાર્યક્ષમ છે. તો વિમલ એ કામ કેટલા દિવસમાં પુરું કરશે ? 12 દિવસ 10 દિવસ 14 દિવસ 15 દિવસ 12 દિવસ 10 દિવસ 14 દિવસ 15 દિવસ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ધારો કે કમલની કાર્યક્ષમતા 100 છે. તો વિલમની કાર્યક્ષમતા તેનાથી 50% વધુ એટલે 150 થશે. જો કમલ દિવસમાં 2 કામ કરે તો વિમલ 3 કામ કરશે. કુલ કામ = 2 × 15 = 30 વિમલને લાગતા દિવસો = 30/3 = 10 દિવસ
સમય અને કામ (Time and Work) ગીતા એક કામ 3 કલાકમાં પૂર્ણ કરે છે, તો તેણીનો કામનો દર પ્રતિ મિનિટમાં શોધો. 1/20 કામ/મિનિટ 1/180 કામ/મિનિટ 20/1 કામ/મિનિટ 1/3 કામ/મિનિટ 1/20 કામ/મિનિટ 1/180 કામ/મિનિટ 20/1 કામ/મિનિટ 1/3 કામ/મિનિટ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ગીતાને એક કામ પુરું કરતાં લાગતો સમય = 3 કલાક = 3 × 60 મિનિટ = 180 મિનિટ પ્રતિ મિનિટ કામનો દર = 1/180
Talati Practice MCQ Part - 3 CAE, HFJ, MKO, RPT, VUZ UTY WUY WUT VUZ UTY WUY WUT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 નીચે આપેલ વિકલ્પમાંથી કયો શબ્દ સમાનાર્થી નથી. સારંગ કુરંગ મૃગ નીલકંઠ સારંગ કુરંગ મૃગ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ___ The rain stooped, the concert had to be suspended. While Until Unless Till While Until Unless Till ANSWER DOWNLOAD GUJARATI MCQ APP