Talati Practice MCQ Part - 8 જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના નિર્ણયથી (અપીલમાં નિર્ણય સિવાય) નારાજ થયેલ કોઈ વ્યક્તિ એવા નિર્ણયની તારીખથી રાજ્ય સરકારને કેટલા દિવસમાં અપીલ કરી શકશે ? 90 દિવસ 45 દિવસ 60 દિવસ 30 દિવસ 90 દિવસ 45 દિવસ 60 દિવસ 30 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (6K+1)² ને 6 વડે ભાગતાં શેષ કેટલી રહે (K∈N) ? 2 0(zero) 1 3 2 0(zero) 1 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 એક નળાકાર પાણીની ટાંકીની ત્રિજ્યા 1 મીટર છે તથા તેની ઊંચાઈ 14 મીટર છે તો તેની વક્રવસપાટીનું ક્ષેત્રફળ ___ ચો.મી. થાય.(π=22/7) 44 88 22 14 44 88 22 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 600 રૂ.ની છાપેલી કિંમતની એક વસ્તુ 510 રૂ. માં મળે છે તો વળત૨ કેટલા ટકા મળ્યું ગણાય ? 90% 20% 45% 15% 90% 20% 45% 15% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) કોઈ એક વસ્તુની મૂ.કિ. રૂ. 60 છે. 5% નફો લેવા વસ્તુને કેટલા રૂપિયામાં વેચાય ? રૂ. 90 રૂ. 70 રૂ. 65 રૂ. 63 રૂ. 90 રૂ. 70 રૂ. 65 રૂ. 63 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP