કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) વિશ્વ હિન્દી દિવસ ક્યારે મનાવાય છે ? 8 જાન્યુઆરી 10 જાન્યુઆરી 9 જાન્યુઆરી 6 જાન્યુઆરી 8 જાન્યુઆરી 10 જાન્યુઆરી 9 જાન્યુઆરી 6 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા શહેરના રેલવે સ્ટેશનનું નામ બદલીને વીરાંગના લક્ષ્મીબાઈ રેલવે સ્ટેશન રાખવામાં આવ્યું ? લખનૌ ઝાંસી કાનપુર આગ્રા લખનૌ ઝાંસી કાનપુર આગ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્યે ‘ફ્રેન્ડસ ઓફ લાઈબ્રેરી’ યોજના શરૂ કરી ? કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) 53મા ઈન્ડિયન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન ક્યા કરાશે ? મધ્ય પ્રદેશ ગોવા મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્ય પ્રદેશ ગોવા મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વિશ્વના પ્રથમ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) ટર્મિનલ અને બ્રાઉનફિલ્ડ પોર્ટની આધારશિલા ક્યા મુકવામાં આવી ? ધોલેરા જામનગર હજિરા ભાવનગર ધોલેરા જામનગર હજિરા ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP