કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં ગર્ભવતી મહિલાઓ માટે વિશેષ આરોગ્ય દેખરેખ અભિયાન ‘આંચલ' લૉન્ચ કર્યું ? મધ્યપ્રદેશ છત્તીસગઢ મહારાષ્ટ્ર રાજસ્થાન મધ્યપ્રદેશ છત્તીસગઢ મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) FIH વર્લ્ડ રેન્કિંગ 2022માં ભારતીય મહિલા હૉકી ટીમનો ક્રમ ___ અને ભારતીય પુરુષોની હૉકી ટીમનો ક્રમ ___ છે. 3, 7 4, 5 6, 4 3, 2 3, 7 4, 5 6, 4 3, 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ગ્લોબલ એક્સેસિબિલિટી અવેરનેસ ડે કયારે મનાવાય છે ? મે મહિનાના ત્રીજા બુધવારે મે મહિનાના ચોથા ગુરુવારે મે મહિનાના ત્રીજા ગુરુવારે મે મહિનાના ચોથા બુધવારે મે મહિનાના ત્રીજા બુધવારે મે મહિનાના ચોથા ગુરુવારે મે મહિનાના ત્રીજા ગુરુવારે મે મહિનાના ચોથા બુધવારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) વર્લ્ડ ડે ફોર સેફટી એન્ડ હેલ્થ એટ વર્ક ક્યારે મનાવાય છે ? 30 એપ્રિલ 29 એપ્રિલ 27 એપ્રિલ 28 એપ્રિલ 30 એપ્રિલ 29 એપ્રિલ 27 એપ્રિલ 28 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 5 એવી કઈ સંખ્યા છે જેને બે વાર ગુણવાથી, જેનો વર્ગ કરવાથી, જેનો ઘન કરવાથી અને તે સંખ્યા વડે જ ભાગવા છતાં પરિણામ તે જ સંખ્યા આવે ? -1 આપેલ પૈકી એક પણ નહીં 1 2 -1 આપેલ પૈકી એક પણ નહીં 1 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP