નફો અને ખોટ (Profit and Loss) એક સેલ્સમેન એક ખુરશી રૂા.3000માં ખરીદી છે. રૂા.2700 માં વેચે તો તેને કેટલા ટકા ખોટ થાય ? 30% 10% 7% 18% 30% 10% 7% 18% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 3000 300(ખોટ) 100 (?) 100/3000 × 300 = 10% ખોટ
Talati Practice MCQ Part - 4 ભૂરી ક્રાંતિ સેના ઉત્પાદન સાથે સંબંધ ધરાવે છે ? દૂધ ખેતી રસાયણ મત્સ્ય દૂધ ખેતી રસાયણ મત્સ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 નીચેના પૈકી શુદ્ધ વાક્ય જણાવો. રાજાને રાણી સારા છે. રાણીને રાજા સારા છે. રાજા, રાણીને કુંવર બધાં સારા છે રાજા, રાણીને કુંવર બધા સારા છે. રાજાને રાણી સારા છે. રાણીને રાજા સારા છે. રાજા, રાણીને કુંવર બધાં સારા છે રાજા, રાણીને કુંવર બધા સારા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 જો એક રૂપિયામાં 4ના દરથી કેળા ખરીદવામાં આવે તો એક રૂપિયામાં કેટલા કેળા વેંચવામાં આવે જેથી 33(1/3)% નફો થાય ? 2 3 4 2.5 2 3 4 2.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 રીક્ટર(રીચર) માપક્રમ શું માપે છે ? ભૂકંપ તીવ્રતા મેગ્માનું તાપમાન સીરભંગ પ્રક્રિયા ભૂકંપ વ્યાપકતા ભૂકંપ તીવ્રતા મેગ્માનું તાપમાન સીરભંગ પ્રક્રિયા ભૂકંપ વ્યાપકતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP