ટકાવારી (Percentage) એક પરીક્ષામાં 135 ઉમેદવારો હાજર હતા. તે પૈકી 126 ઉમેદવારો એ પરીક્ષા પાસ કરી તો પાસ થયેલ ઉમેદવારની ટકાવારી શોધો. 92⅓% 93⅕% 93⅓% 83½% 92⅓% 93⅕% 93⅓% 83½% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : 135 → 126 100 → (?) =(100/135)×126 = 93⅓%
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા દેશે આગામી 3 વર્ષોમાં દેશના તમામ પરમાણુ ઊર્જા પ્લાન્ટ બંધ કરવાની ઘોષણા કરી ? નેધરલેન્ડ ફિનલેન્ડ ડેન્માર્ક બેલ્જિયમ નેધરલેન્ડ ફિનલેન્ડ ડેન્માર્ક બેલ્જિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2021 (Current Affairs November 2021) તાજેતરમાં દક્ષિણ આફ્રિકાના ક્યા દિગ્ગજ ખેલાડીએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિ લેવાની ઘોષણા કરી છે ? ક્રિસ મોરિસ એબી ડી વિલિયર્સ ફાફ ડુપ્લેસી ડેવિડ મિલર ક્રિસ મોરિસ એબી ડી વિલિયર્સ ફાફ ડુપ્લેસી ડેવિડ મિલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારતે ‘સેન્ટર ઓફ એક્સેલેન્સ ઓન ઓફશોર વિન્ડ' લૉન્ચ કરવા માટે ક્યા દેશ સાથે ભાગીદારી કરી ? જાપાન ન્યુઝીલેન્ડ માલદીવ ડેન્માર્ક જાપાન ન્યુઝીલેન્ડ માલદીવ ડેન્માર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ગુજરાતના દીકરી સુશ્રી ભાવિનાબેન પટેલે ટોક્યો પેરાલિમ્પિક 2020માં સિલ્વર મેડલ જીત્યો છે. તે કઈ રમત સાથે સંકળાયેલ છે ? ટેબલ ટેનિસ ડિસ્ક થ્રો સ્વિમિંગ શૂટિંગ ટેબલ ટેનિસ ડિસ્ક થ્રો સ્વિમિંગ શૂટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP