Gujarat Police Constable Practice MCQ Part - 3 30 સપ્ટેમ્બર, 2018ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના કયા શહેરમાં ગાંધી મ્યુઝિયમનું લોકાર્પણ કરાવ્યું હતું ? અંજાર આણંદ પોરબંદર રાજકોટ અંજાર આણંદ પોરબંદર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ક્રિમિનલ પ્રોસિજર કોડ -1973 પોલીસને કોઈપણ મિલકત કબજે લેવાની સત્તા તથા તે અંગેની ફરજ નીચે મુજબ છે, જેમાંથી નીચેનામાંથી કયું લાગુ પડતુ નથી તે જણાવો. આવી મિલકત કબજે લેતા પહેલાં મેજિસ્ટ્રેટની પરવાનગી મેળવવી અનિવાર્ય છે કોઈ બનેલ ગુનાના પુરાવા સ્વરૂપે હોય ત્યારે મિલકત કબજે લીધા પછી મેજિસ્ટ્રેટને તાત્કાલિક જાણ કરવી સમગ્ર મિલકત શકમંદ સંજોગોમાં મળી આવે ત્યારે આવી મિલકત કબજે લેતા પહેલાં મેજિસ્ટ્રેટની પરવાનગી મેળવવી અનિવાર્ય છે કોઈ બનેલ ગુનાના પુરાવા સ્વરૂપે હોય ત્યારે મિલકત કબજે લીધા પછી મેજિસ્ટ્રેટને તાત્કાલિક જાણ કરવી સમગ્ર મિલકત શકમંદ સંજોગોમાં મળી આવે ત્યારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ IPC - 1860 પ્રમાણે સાત વર્ષથી અંદરના બાળકે કરેલ કૃત્ય ગુનો નથી તેનો ઉલ્લેખ કઇ કલમમાં કરવામાં આવ્યો છે ? કલમ-82 કલમ-80 કલમ-95 કલમ-85 કલમ-82 કલમ-80 કલમ-95 કલમ-85 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ વધારેમાં વધારે કેટલી સજા કરી શકે છે ? 10 વર્ષ 7 વર્ષ 3 વર્ષ 5 વર્ષ 10 વર્ષ 7 વર્ષ 3 વર્ષ 5 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ પાણીમાં તરતી વખતે ન્યૂટનની ગતિના કયા નિયમનું પાલન થાય ? બીજો પહેલો પહેલો, બીજો બંને ત્રીજો બીજો પહેલો પહેલો, બીજો બંને ત્રીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP