કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં શ્રી ડેલ સ્ટેઈને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેઓ કયા દેશના ખેલાડી હતા ? શ્રીલંકા ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા શ્રીલંકા ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP-2020)ને લાગુ કરનારું બીજું રાજ્ય ક્યું બન્યું ? મધ્ય પ્રદેશ ગુજરાત ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ મધ્ય પ્રદેશ ગુજરાત ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) બંધારણ (127મું સંશોધન) બિલ, 2021' સંસદમાં કોણે રજૂ કર્યુ હતું ? શ્રી વીરેન્દ્ર કુમાર શ્રી નીતિન ગડકરી શ્રી અમિત શાહ શ્રી અનુરાગ ઠાકુર શ્રી વીરેન્દ્ર કુમાર શ્રી નીતિન ગડકરી શ્રી અમિત શાહ શ્રી અનુરાગ ઠાકુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે મળીને હાઈડ્રોજન ટાસ્ક ફોર્સ લોન્ચ કરી ? જાપાન અમેરિકા ફ્રાંસ ઈઝરાયેલ જાપાન અમેરિકા ફ્રાંસ ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ઓલિમ્પિક માટે ક્વોલિફાય થનારા ઉદયન માને કઈ રમત સાથે સંકળાયેલા છે ? બેડમિન્ટન તરણ ગોલ્ફ શૂટિંગ બેડમિન્ટન તરણ ગોલ્ફ શૂટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP