કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) રાજ્યકક્ષાનો વિશ્વ આદિવાસી દિવસ (9 ઑગસ્ટ) ક્યા મનાવાયો હતો ? તાપી ડાંગ દાહોદ સુરત તાપી ડાંગ દાહોદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા રાજ્યે વણકરો માટે નેથન્ના બીમા યોજના શરૂ કરી ? આંધ્ર પ્રદેશ તેલંગાણા કેરળ પશ્ચિમ બંગાળ આંધ્ર પ્રદેશ તેલંગાણા કેરળ પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો પ્રત્યેક ત્રણ ક્રમિક પૂર્ણાંકોનો ગુણાકાર ___ વડે વિભાજ્ય છે. 24 20 8 વડે વિભાજ્ય છે, પરંતુ 24 વડે વિભાજ્ય નથી 6 24 20 8 વડે વિભાજ્ય છે, પરંતુ 24 વડે વિભાજ્ય નથી 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ISROએ ગગનયાન મિશન માટે સોલિડ HS200 રોકેટ બૂસ્ટરનું સ્થૈતિક અથવા સ્થિર પરીક્ષણ કર્યુ હતું. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? HS200 એ 20 મીટર ઊંચુ નક્કર બૂસ્ટર છે જેનો વ્યાસ 3.2 મીટર છે. તે નક્કર પ્રોપેલન્ટનો ઉપયોગ કરનાર વિશ્વનું બીજું સૌથી મોટુ પાવર્ડ બૂસ્ટર છે. તે GSLV MK-III રોકેટનો એક ભાગ છે જે ભારતીય અવકાશયાત્રીઓને અવકાશમાં લઈ જશે. ગગનયાન મિશન માટે ઉપયોગમાં લેવાતા GSLV MK-III રોકેટમાં બે HS200 બૂસ્ટર હશે જે લિફ્ટ− ઓફ માટે થ્રસ્ટ પ્રદાન કરશે. આપેલ તમામ HS200 એ 20 મીટર ઊંચુ નક્કર બૂસ્ટર છે જેનો વ્યાસ 3.2 મીટર છે. તે નક્કર પ્રોપેલન્ટનો ઉપયોગ કરનાર વિશ્વનું બીજું સૌથી મોટુ પાવર્ડ બૂસ્ટર છે. તે GSLV MK-III રોકેટનો એક ભાગ છે જે ભારતીય અવકાશયાત્રીઓને અવકાશમાં લઈ જશે. ગગનયાન મિશન માટે ઉપયોગમાં લેવાતા GSLV MK-III રોકેટમાં બે HS200 બૂસ્ટર હશે જે લિફ્ટ− ઓફ માટે થ્રસ્ટ પ્રદાન કરશે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા રાજ્યે ‘જાતિ આધારિત ગણના' નામક જાતિ આધારિત વસતી ગણતરી કરાવવાનો નિર્ણય કર્યો છે ? ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ બિહાર ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP