વિશ્વના કયા ભાગમાં વૃક્ષ વિહિન વિશાળ ઘાસના મેદાન આવેલા છે ? દક્ષિણ અમેરિકા ઓસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકા એશિયા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કયા દેશને સૌથી લાંબો દરિયા કિનારો છે ? યુ.એસ.એ. ઓસ્ટ્રેલિયા ભારત કેનેડા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પ્રતિ મિનિટ કેટલા કિ.મી.ની ઝડપે પૃથ્વી સૂર્યની પરિક્રમા કરી રહી છે ? 1670 1760 1706 1607 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જિબ્રાલ્ટરની સામુદ્રધુની કયા બે જળક્ષેત્રોને જોડે છે ? ભૂમધ્ય સમુદ્ર અને પેસિફિક મહાસાગર ભૂમધ્ય સમુદ્ર અને એટલાન્ટિક મહાસાગર એટલાન્ટિક મહાસાગર અને પેસિફિક મહાસાગર અરબ સાગર અને બંગાળનો ઉપસાગર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઘનાવરણ પૃથ્વી સપાટીનો કેટલા ટકા ભાગ રોકે છે ? 29% 8 થી 16% 36 થી 42% 71% TRUE ANSWER : ? YOUR ANSWER : ?
માઉન્ટ બ્લેક એ કયા દેશમાં આવેલું સૌથી ઊંચું શિખર છે ? ફ્રાંસ ઇંગ્લેન્ડ જર્મની રશિયા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સૂર્ય-ચંદ્ર ગ્રહણના સંદર્ભમાં નીચે પૈકી કયું વિધાન ખોટું છે ? ખંડગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીનો પડછાયો ચંદ્રનો આંશિક ભાગ ઢાંકે તે. ખગ્રાસ સૂર્યગ્રહણ - સૂર્ય આડે પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે. ખંડગ્રાસ સૂર્યગ્રહણ - ચંદ્ર આડે સૂર્યનો આંશિક ભાગ ઢંકાય છે. ખગ્રાસ ચંદ્રગ્રહણ - પૃથ્વીના પડછાયામાં પૂરો ચંદ્ર ઢંકાઈ જાય તે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પૃથ્વીની સપાટીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણનું નામ શું છે ? મધ્યાવરણ સમતાપાવરણ શોભાવરણ આયનાવરણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?