મહાગુજરાતની લડત દરમિયાન ‘નવગુજરાત’ દૈનિક કોણ ચલાવતું હતું ? રતુભાઈ અદાણી ઇન્દુલાલ યાજ્ઞિક જયંતી દલાલ હરિહર ખંભોળજા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાત સાહિત્ય પરિષદ કયું સામાયિક પ્રગટ કરે છે ? બુદ્ધિપ્રકાશ અભિયાન નિરીક્ષક પરબ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
લેખક જયંત પંડ્યાએ કઈ સંસ્કૃત કૃતિનો સમશ્લોકી અનુવાદ કર્યો છે ? ઋગ્વેદ ઉપનિષદ વિક્રમાશૌર્ય મેઘદૂત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રમણલાલ વ. દેસાઇ ને કયા જાણીતા વિવેચકે “યુગમૂર્તિ વાર્તાકાર” કહ્યા છે ? વિનેશ અંતાણી આદિલ મન્સૂરી જયંતિલાલ ગોહેલ વિશ્વનાથ ભટ્ટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘સામે કાંઠે તેડા’ કોનો કાવ્યસંગ્રહ છે ? દલપત પઢિયાર વિનેશ અંતાણી નલિન રાવળ પ્રિયકાન્ત મણિયાર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
"અમાસના તારા" કૃતિના કર્તા કોણ છે ? કિશનસિંહ ચાવડા યશવંત મહેતા દલપતરામ ધૂમકેતુ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સસ્તુ સાહિત્યના સ્થાપક કોણ હતા ? ભિક્ષુ અખંડાનંદ પુનિત મહારાજ જયભિખ્ખુ ગાંધીજી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતી સાહિત્યકાર રામનારાયણ વિશ્વનાથ પાઠકનું કયું કથન સાચું છે તે જણાવો. તેમણે 'શેષ' ઉપનામથી કાવ્યો, 'દ્વિરેફ' ના ઉપનામથી વાર્તા અને "સ્વૈરવિહારી" ના ઉપનામથી વાર્તાની રચના કરી છે. તેમણે 'શેષ' ઉપનામથી કાવ્યો, 'દ્વિરેફ' ના ઉપનામથી વાર્તા અને "સ્વૈરવિહારી" ના ઉપનામથી અનુવાદ ગ્રંથોની રચના કરી છે. તેમણે 'સ્વૈરવિહારી'ના ઉપનામથી કાવ્યો, 'દ્વિરેફ' ના ઉપનામથી વાર્તા અને "શેષ" ના ઉપનામથી નિબંધોની રચના કરી છે. તેમણે 'શેષ' ઉપનામથી કાવ્યો, 'દ્વિરેફ' ના ઉપનામથી વાર્તા અને "સ્વૈરવિહારી" ના ઉપનામથી નિબંધોની રચના કરી છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એની વાણી તો અમૃતથીએ મીઠી છે. - આ પંક્તિનો અલંકાર ઓળખાવો. વ્યતિરેક ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ ઉપમા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ડોલનશૈલીના કવિ કોને કહેવામાં આવે છે ? મુકુન્દરાય પટ્ટણી કવિ ન્હાનાલાલ ડાહ્યાભાઈ દેરાસરી હર્ષદ ત્રિવેદી TRUE ANSWER : ? YOUR ANSWER : ?