એક સાયકલ સવાર પોતાની સામાન્ય ઝડપમાં કલાકે 2 કિલોમીટરનો વધારો કરે તો નિર્ધારિત સ્થળે પહોંચવામાં 2 કલાક ઓછો સમય લાગે છે. જો નિર્ધારિત સ્થળ 35 કિલોમીટર દૂર હોય તો સાયકલ સવારની સામાન્ય ઝડપ શોધો.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

અજય 5 km/hr ની ઝડપે ચાલીને રેલવે સ્ટેશન પહોંચે છે. તો 7 મિનિટ માટે ટ્રેન ચૂકી જાય છે. જો 6 Km/hr ની ઝડપે ચાલે છે. તો 8 મિનિટ વહેલો પહોંચે છે. તો સ્ટેશને પહોંચવા કેટલું અંતર કાપવું પડે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

એક વ્યક્તિ જતી વખતે ચાલતો જાય છે. અને પરત આવતી વખતે સ્કુટર પર આવે છે. તો પ્રવાસ માટે તેને 6 કલાક થાય છે. તે વ્યક્તિ જતા અને આવતા ચાલે 10 કલાક થાય છે. જો તે આવતા જતા સ્કુટર પર સવારી કરે તો કેટલો સમય લાગશે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

ટેલીફોનના થાંભલા એક રેલવે લાઈન પર 100 મીટરના અંતરે આવેલા છે. ટ્રેનમાં બેઠેલા એક મુસાફર તેને ગણવાનું શરૂ કરે છે. જો ટ્રેનની ઝડપ 60 કિ.મી/કલાક હોય, તો 4 કલાકમાં તે આવા કેટલા થાંભલા પસાર કરશે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?