સમાસ રેખાંકિત સમાસનો પ્રકાર જણાવો. : શ્રીકૃષ્ણ માટે ગિરિધર શબ્દ પણ પ્રયોજાય છે. ઉપપદ કર્મધારય દ્વિગુ તત્પુરુષ ઉપપદ કર્મધારય દ્વિગુ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાસ 'ભૂતકાળ' શબ્દમાં કયો સમાસ છે તે લખો. કર્મધારય ઉપપદ બહુવ્રીહી મધ્યમપદલોપી કર્મધારય ઉપપદ બહુવ્રીહી મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાસ સમાસ ઓળખાવો. : મૃગનયની બહુવ્રીહી સમાસ મધ્યમપદલોપી સમાસ અવ્યયીભાવ સમાસ દ્વિગુ સમાસ બહુવ્રીહી સમાસ મધ્યમપદલોપી સમાસ અવ્યયીભાવ સમાસ દ્વિગુ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાસ પૂર્વપદ અને ઉત્તરપદ વિભક્તિ સંબંધથી જોડાયેલા હોય ત્યારે તે પદોમાં કયો સમાસ થાય છે ? કર્મધારય દ્વિગુ તત્પુરુષ બહુવ્રીહી કર્મધારય દ્વિગુ તત્પુરુષ બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાસ 'મોજ મજાક' સમાસનો પ્રકાર જણાવો. ઉપપદ દ્વિગુ દ્વંદ્વ તત્પુરુષ ઉપપદ દ્વિગુ દ્વંદ્વ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP