સમાસ નીચેના વાક્યમાંથી લીધી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. : મહર્ષિ વાલ્મીકિએ રામાયણની અમર રચના કરી હતી. દ્વિગુ સમાસ ઉપમિત સમાસ કર્મધારય સમાસ મધ્યમપદલોપી સમાસ દ્વિગુ સમાસ ઉપમિત સમાસ કર્મધારય સમાસ મધ્યમપદલોપી સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાસ નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. જેમ્સ વોટે વરાળયંત્ર ની શોધ કરી હતી. દ્વિગુ સમાસ ઉપમિત સમાસ કર્મધારય સમાસ મધ્યમપદલોપી સમાસ દ્વિગુ સમાસ ઉપમિત સમાસ કર્મધારય સમાસ મધ્યમપદલોપી સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાસ સ્વપક્ષ, સ્વજન અને સ્વભાવ આ ત્રણ કયા પ્રકારના સમાસ છે ? દ્વિગુ તત્પુરુષ મધ્યમપદલોપી ઉપપદ દ્વિગુ તત્પુરુષ મધ્યમપદલોપી ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાસ બે કે વધુ પદ જોડાઇને એક પદ બને ત્યારે તે પ્રક્રિયાને સમાસ તરીકે ઓળખવામાં આવે છે જે સમાસનું એકેય પદ વાક્ય સાથે સ્વતંત્ર સીધો સંબંધ ધરાવતું ન હોય તે સમાસ કયા પ્રકારનો ગણાય ? એકપદપ્રધાન સમાસ સર્વપ્રદપ્રધાન સમાસ દ્વંદ્વ સમાસ અન્યપદપ્રધાન સમાસ એકપદપ્રધાન સમાસ સર્વપ્રદપ્રધાન સમાસ દ્વંદ્વ સમાસ અન્યપદપ્રધાન સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાસ નીચેનામાંથી કયો શબ્દ દ્વંદ્વ સમાસ છે ? મોગરો વિશેષણ રાતદિવસ શિખરિણી મોગરો વિશેષણ રાતદિવસ શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP