વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. કડવાં કારેલા સૌને ભાવે. પ્રમાણવાચક આકારવાચક કારણવાચક ગુણવાચક પ્રમાણવાચક આકારવાચક કારણવાચક ગુણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. હું ઝડપથી ત્યાં પહોંચી ગયો. કારણવાચક રીતિવાચક સ્થળવાચક અભિગમવાચક કારણવાચક રીતિવાચક સ્થળવાચક અભિગમવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો. એ આજે સંતરામપુર ગયો. અભિગમવાચક સ્થળવાચક સંભાવનાવાચક કારણવાચક અભિગમવાચક સ્થળવાચક સંભાવનાવાચક કારણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ 'મોડા આવનાર વિદ્યાર્થીઓને શિક્ષા કરવી' વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. સાર્વનામિક પરિમાણવાચક આકારવાચક કતૃવાચક સાર્વનામિક પરિમાણવાચક આકારવાચક કતૃવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિશેષણ અને ક્રિયાવિશેષણ 'વર્ગમાં લંબચોરસ ટેબલ પડ્યું હતું' રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. સાર્વનામિક આકારવાચક પ્રમાણવાચક ગુણવાચક સાર્વનામિક આકારવાચક પ્રમાણવાચક ગુણવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP