નિપાત નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.મિથુન ફક્ત માતાજીની આજ્ઞા પાળે છે. જી ફક્ત, જી ફકત ની જી ફક્ત, જી ફકત ની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નિપાત નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.નાસ્તામાં તળેલી વાનગી જ હોય, ફળ હોઈ જ ન શકે ? ફળ ન માં જ ફળ ન માં જ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નિપાત નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું નથી ? અલકા પણ ઈશ્વર સાથે આવશે. કોમલ ધીમેથી જ બોલે છે. પરેશ તો કોઈન માસ્ટર ગેમનો માસ્ટર છે. તું ભણ્યો પણ ગણ્યો નહીં. અલકા પણ ઈશ્વર સાથે આવશે. કોમલ ધીમેથી જ બોલે છે. પરેશ તો કોઈન માસ્ટર ગેમનો માસ્ટર છે. તું ભણ્યો પણ ગણ્યો નહીં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નિપાત નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું છે ? માંદો માણસ સૂતો હોય તો એને જગાડવો ન જોઈએ. કાનજી જેવા લોકો હવે વિરલ થતા જાય છે, ખરું ને ? સુશીલા આવીને આ પ્રશ્ન ઉકલી ગયો ભક્ત થયા ભેદ ન જાણ્યો માંદો માણસ સૂતો હોય તો એને જગાડવો ન જોઈએ. કાનજી જેવા લોકો હવે વિરલ થતા જાય છે, ખરું ને ? સુશીલા આવીને આ પ્રશ્ન ઉકલી ગયો ભક્ત થયા ભેદ ન જાણ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નિપાત નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.મને ફક્ત દાળ-ભાત જ ભાવે છે. ફક્ત, જ મને છે ભાવે ફક્ત, જ મને છે ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP