કૃદંત નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.મને પાછા વળી જોવાનું મન ન થયું. વર્તમાનકૃદંત ભૂતકૃદંત વિધ્યર્થકૃદંત ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત વિધ્યર્થકૃદંત ભવિષ્યકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કૃદંત નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.દુઃખમાં ફસાયેલ લોકો ઇશ્વર પાસે આવે છે. ભવિષ્યકૃદંત સામાન્યકૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત ભવિષ્યકૃદંત સામાન્યકૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કૃદંત નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.કનુભાઈ બપોરે જમતા નથી. વર્તમાનકૃદંત હેત્વર્થકૃદંત ભૂતકૃદંત ભવિષ્યકૃદંત વર્તમાનકૃદંત હેત્વર્થકૃદંત ભૂતકૃદંત ભવિષ્યકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કૃદંત નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.વધારે રખડનાર સફળ થતો નથી. વિધ્યર્થકૃદંત સંબંધક ભૂતકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત વિધ્યર્થકૃદંત સંબંધક ભૂતકૃદંત ભવિષ્યકૃદંત ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કૃદંત નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.મારું રાજસ્થાન આવવું-જવું ચાલતું રહ્યું. સંબંધક ભૂતકૃદંત વર્તમાનકૃદંત વિધ્યર્થકૃદંત ભૂતકૃદંત સંબંધક ભૂતકૃદંત વર્તમાનકૃદંત વિધ્યર્થકૃદંત ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP