કૃદંત નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.લખવું વાંચવું એ કઈ કેળવણી નથી. સંબંધક કૃદંત વર્તમાનકૃદંત ભવિષ્યકૃદંત વિધ્યર્થકૃદંત સંબંધક કૃદંત વર્તમાનકૃદંત ભવિષ્યકૃદંત વિધ્યર્થકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કૃદંત નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.ક્રિશા લખતાં-લખતાં ટીવી જુએ છે. વર્તમાનકૃદંત ભવિષ્યકૃદંત વિધ્યર્થકૃદંત ભૂતકૃદંત વર્તમાનકૃદંત ભવિષ્યકૃદંત વિધ્યર્થકૃદંત ભૂતકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કૃદંત જેનો પ્રકાર 'નાર' કે 'વાન' છે તેને કયા પ્રકારનું કૃદંત કહેશે ? હેત્વર્થકૃદંત સામાન્ય કૃદંત વર્તમાનકૃદંત ભવિષ્યકૃદંત હેત્વર્થકૃદંત સામાન્ય કૃદંત વર્તમાનકૃદંત ભવિષ્યકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કૃદંત નીચે આપેલ રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર જણાવો.તે સ્કૂલમાં ચાલીને ગઈ. વિધ્યર્થકૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત ભવિષ્યકૃદંત વિધ્યર્થકૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત ભવિષ્યકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કૃદંત નીચે આપેલ વાક્યમાંથી કૃદંત શોધી તેનો પ્રકાર લખો. ફાગણમાં વૃક્ષો પરથી ફૂલોને હું ખરતા જોઉં છું. વર્તમાન કૃદંત ભૂતકૃદંત ભવિષ્યકૃદંત સંબંધક કૃદંત વર્તમાન કૃદંત ભૂતકૃદંત ભવિષ્યકૃદંત સંબંધક કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP