વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનો યોગ્ય ભાવે પ્રયોગ જણાવો.
ચકુ પગે લાગે છે.

ચકુથી પગે લગાશે.
ચકુ પગથી લાગે છે.
ચકુથી પગે લગાયું.
ચકુથી પગે લગાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.
ગજરાજ નશાથી ચકચૂર બન્યો હતો.

મહાવતે ગજરાજને નશાથી ચકચૂર બનાવ્યો હતો.
ગજરાજને નશાથી ચકચૂર બનાવે છે.
મહાવતથી ગજરાજથી નશાથી ચકચૂર છે.
ગજરાજને નશાથી ચકચૂર બનાવશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનું યોગ્ય કર્તરીપ્રયોગ જણાવો.
શિવશંકર દ્વારા ગોખલામાંથી પાનની ચમચી લેવાઈ.

શિવશંકર ગોખલામાંથી પાનથી ચમચી લીધી.
શિવશંકર ગોખલામાંથી પાનની ચમચી લેશે.
શિવશંકર ગોખલામાંથી પાનની ચમચી લે છે.
શિવશંકરે ગોખલામાંથી પાનની ચમચી લીધી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.
વિદ્યાર્થીઓ વિજ્ઞાનપ્રયોગ કરે છે.

વિદ્યાર્થીઓથી વિજ્ઞાનપ્રયોગ કરાવાશે.
વિધાર્થીઓ પાસે વિજ્ઞાનપ્રયોગ કરાવડાવે છે.
વિદ્યાર્થીઓથી વિજ્ઞાનપ્રયોગ કરાય છે.
વિદ્યાર્થીઓ પાસે વિજ્ઞાનપ્રયોગ કરાયો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વાક્યના પ્રકારો
નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરકવાક્ય જણાવો.
ધ્યાના બધું સમજે છે.

યામિની ધ્યાનાને બધું સમજાવશે.
યામિનીએ ધ્યાનાને સમજાવ્યું.
યામિનીથી ધ્યાના સમજાવાય.
યામિની ધ્યાનાને બધું સમજાવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP