ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) IPC ની કઈ કલમ મુજબ 'વ્યક્તિની હેરાફેરી' એ ગુનો બને છે ? કલમ 330 કલમ 370 કલમ 350 કલમ 390 કલમ 330 કલમ 370 કલમ 350 કલમ 390 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) કોઈ વિદેશી વ્યક્તિ ભારતમાં આવીને બીજી કોઈ વિદેશી વ્યક્તિનું ખૂન કરે તો ભારતીય ફોજદારી ધારા મુજબ તેના ઉપર ગુનો નોંધી શકાય ? એક પણ નહીં કહી ના શકાય હા ના એક પણ નહીં કહી ના શકાય હા ના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) કોઈ ભારતીય સિક્કો બનાવટી છે તેમ જાણ હોવા છતાં તેને પોતાની પાસે રાખવો તે IPC ની કઈ કલમ હેઠળ ગુનો બને છે ? કલમ 243 કલમ 24O કલમ 140 કલમ 143 કલમ 243 કલમ 24O કલમ 140 કલમ 143 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) ગુનાહિત ઉચાપત બદલ કઈ કલમમાં શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે ? કલમ 303 કલમ 414 કલમ 315 કલમ 403 કલમ 303 કલમ 414 કલમ 315 કલમ 403 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) આજીવન કેદની શિક્ષાપાત્ર ગુનો કરવા માટે ગૃહપ્રવેશ કરવા બદલ IPC ની કઈ કલમમાં સજાની જોગવાઈ કરવામાં આવી છે ? કલમ 450 કલમ 470 કલમ 440 કલમ 460 કલમ 450 કલમ 470 કલમ 440 કલમ 460 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP