ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) બાળકના બળાત્કારને લગતી તપાસ પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા માહિતીની નોંધ થયેલ હોય તે તારીખથી કેટલા સમયમાં પૂર્ણ કરવાની રહેશે ? 6 મહિના 3 મહિના 9 મહિના 12 મહિના 6 મહિના 3 મહિના 9 મહિના 12 મહિના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) CRPC ની કઈ કલમ મુજબ એક વખત દોષિત ઠરેલ કે નિર્દોષ ઠરાવી છોડી મુકેલ વ્યક્તિ પર એ જ ગુના માટે ઈન્સાફી કાર્યવાહી થઈ શકે નહીં ? કલમ 278 કલમ 300 કલમ 307 કલમ 311 કલમ 278 કલમ 300 કલમ 307 કલમ 311 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) CRPC ની કલમ 186 મુજબ જ્યારે તપાસ અથવા ઈન્સાફી કાર્યવાહી કયા જિલ્લામાં કરવી તે શંકાસ્પદ હોય ત્યારે તે બાબતે કોણ નિર્ણય કરશે ? હાઇકોર્ટ ડિસ્ટ્રીક કોર્ટ સુપ્રીમકોર્ટ તાલુકા કોર્ટ હાઇકોર્ટ ડિસ્ટ્રીક કોર્ટ સુપ્રીમકોર્ટ તાલુકા કોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) CRPC ની કલમ 172 મુજબ દરેક પોલીસ અધિકારીએ પોલીસ તપાસમાં કાર્યવાહીની ડાયરીમાં કેટલા દિવસોએ નોંધ કરવાની હોય છે ? પાલીક વાર્ષિક માસિક રોજિંદા પાલીક વાર્ષિક માસિક રોજિંદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) CRPC ની કઈ કલમ મુજબ પોલીસ અધિકારી વ્યક્તિઓને સમન્સથી બોલાવી શકે છે ? કલમ 127 કલમ 175 કલમ 142 કલમ 182 કલમ 127 કલમ 175 કલમ 142 કલમ 182 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP