સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1, 1, 2, 3, 5, 8, 13, 21, 34, ___ તે કયા પ્રકારની શ્રેણી છે ? ફિબોનાકી સમાંતર ગુણોત્તર વિષમ ફિબોનાકી સમાંતર ગુણોત્તર વિષમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી જુદી પડતી સંખ્યા કઈ ? 8314 2709 1315 2518 8314 2709 1315 2518 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો છ બેલ એક સાથે વગાડવાનું શરૂ કરવામાં આવે છે. તે દરેક બેલ 2, 4, 6, 8, 10 અને 12 સેકન્ડના સમયાંતરે વાગે છે. તો 30 મિનિટના સમયગાળામાં કેટલી વાર બધા જ બેલ એક સાથે વાગશે ? 10 15 16 4 10 15 16 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 થી 50 સુધીના અંકોના સરવાળો કેટલો થાય ? 2250 1545 1275 2100 2250 1545 1275 2100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો ચાર અંકની કુલ સંખ્યાઓ કેટલી ? 9000 1000 9990 9999 9000 1000 9990 9999 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP