સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
છાત્રાલયના માસિક ખર્ચનો એક ભાગ નિશ્ચિત છે. જ્યારે બાકીનો ભાગ કોઈ એક વ્યક્તિએ ભોજનાલયમાં જેટલાં દિવસ ભોજન લીધું હોય તેના પર આધારીત છે. કવન 25 દિવસ જમે છે અને તેણે રૂા.2200 છાત્રાલયના કુલ ખર્ચ તરીકે ચૂકવવાના થાય છે, જ્યારે કવિતા 20 દિવસ જમે છે અને તેણીએ રૂા.1800 છાત્રાલયનાં કુલ ખર્ચ તરીકે ચૂકવવાના થાય છે. આ છાત્રાલયના નિશ્ચિત માસિક ખર્ચની રકમ શોધો.

રૂા. 200
રૂા. 300
રૂા. 250
રૂા. 150

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
એક માણસ પાસે પાર્સલ પેક કરવા માટે કેટલાક બોક્સ છે જો તે એક પાર્સલમાં 3, 4, 5 કે 6 વસ્તુ પેક કરે તો એક વસ્તુ બાકી રહી જાય છે, અને જો તે પાર્સલમાં 7 વસ્તુ પેક કરે તો કાંઈ જ બચતું નથી. તો તેણે કેટલા બોક્સ પેક કરવા પડે ?

301
400
309
106

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
પાંચ ઘંટ એકીસાથે રણકવાનું શરૂ કર્યા બાદ અનુક્રમે 6,7,8,9 અને દર 12 સેકન્ડે રણકે છે. તો કેટલા સમય બાદ એકીસાથે બધા ઘંટ ૨ણકશે ?

252 Sec.
6,048 Sec.
36.288 Sec.
504 Sec.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP