સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા ન હોઈ શકે ? 143642 30976 75625 28561 143642 30976 75625 28561 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો પ્રાકૃતિક સંખ્યાઓ માટે કયું સાચું નથી ? સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 0 છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. તે અસંખ્ય છે. 1, 2, 3..... પ્રાકૃતિક સંખ્યા છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 0 છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. તે અસંખ્ય છે. 1, 2, 3..... પ્રાકૃતિક સંખ્યા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 675 ને કઈ ન્યૂનતમ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણધન સંખ્યા બને ? 6 7 5 8 6 7 5 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 15876 ના વર્ગમૂળમાં એકમ સ્થાન પર ___ અંક આવે. 4 2 8 6 4 2 8 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે સંખ્યાઓનો ગુ.સા.અ. 8 છે અને તેમનો ગુણાકાર 384 છે તો તેમનો લ.સા.અ. કેટલો થાય ? 16 48 24 32 16 48 24 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP