સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કઈ સંખ્યા અસંમેય છે ? π 0.2 1/3 √1.69 π 0.2 1/3 √1.69 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકોની એક સંખ્યાના દશકનો અંક એકમના અંકથી 3/2 ગણો છે. જો અંકોની અદલાબદલી કરવામાં આવે તો મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા ક૨તા 18 જેટલી નાની થાય છે. તો મૂળ સંખ્યા શોધો. 69 46 96 64 69 46 96 64 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો પાંચ અંકની મોટામાં મોટી સંખ્યા તથા છ અંકની નાનામાં નાની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો થાય ? 11 89999 11111 1 11 89999 11111 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો છ ઘંટ એક સાથે વાગવાના શરૂ થાય છે અને તેઓ અનુક્રમે 2, 4. 6, 8, 10, 12 સેકન્ડમાં સમયાંતરે વાગે છે. 30 મીનીટમાં એ બધા ઘંટ કેટલીવાર એકસાથે વાગશે ? 16 15 10 4 16 15 10 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો પાંચ અંકની મોટામાં મોટી પૂર્ણવર્ગ સંખ્યા કઈ ? 99884 99966 99856 99888 99884 99966 99856 99888 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP