સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કઈ સંખ્યા પ્રાકૃતિક સંખ્યાનો વર્ગ ન જ હોય. 81225 32761 42437 20164 81225 32761 42437 20164 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 100 ચો.વાર = ___ ચો.ફૂટ 9 900 90 9000 9 900 90 9000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 100 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણઘન મળે ? 100 1000 1 10 100 1000 1 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો છાત્રાલયના માસિક ખર્ચનો એક ભાગ નિશ્ચિત છે. જ્યારે બાકીનો ભાગ કોઈ એક વ્યક્તિએ ભોજનાલયમાં જેટલાં દિવસ ભોજન લીધું હોય તેના પર આધારીત છે. કવન 25 દિવસ જમે છે અને તેણે રૂા.2200 છાત્રાલયના કુલ ખર્ચ તરીકે ચૂકવવાના થાય છે, જ્યારે કવિતા 20 દિવસ જમે છે અને તેણીએ રૂા.1800 છાત્રાલયનાં કુલ ખર્ચ તરીકે ચૂકવવાના થાય છે. આ છાત્રાલયના નિશ્ચિત માસિક ખર્ચની રકમ શોધો. રૂા. 200 રૂા. 250 રૂા. 150 રૂા. 300 રૂા. 200 રૂા. 250 રૂા. 150 રૂા. 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો x એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોય તો 3x² - 4x + 1 ની ન્યૂનત્તમ કિંમત કેટલી હશે ? -1/3 0(zero) 1/3 1 -1/3 0(zero) 1/3 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP