સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો [(-1/5)²]⁴ ÷ (-1/5)⁶ = ___ (-1/5)¹⁴ 25 1/25 -1/25 (-1/5)¹⁴ 25 1/25 -1/25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 31 અને 47 વચ્ચેની બધી અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો ___ છે. 151 131 141 121 151 131 141 121 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 18, 30 તથા 42 સંખ્યાઓનો ગુ.સા.અ. અને લ.સા.અ.નો તફાવત ___ છે. 630 636 6 624 630 636 6 624 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકોની એક સંખ્યામાં એકમનો અંક દશના અંક કરતા ચાર ગણો છે. અંકોના સ્થાન અદલબદલ ક૨તા મળતી સંખ્યા અને મૂળ સંખ્યા વચ્ચેનો તફાવત 54 છે, તો તે સંખ્યા શોધો. 82 57 28 75 82 57 28 75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1(1/8) ને દશાંશમાં કેવી રીતે લખાય છે ? 1.125 0.1125 11.25 112.5 1.125 0.1125 11.25 112.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP