સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 ચોરસ ફુટ = ___ ચોરસ ઈંચ. 144 36 24 12 144 36 24 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નાનામાં નાની સંખ્યા શોધો જેને 2 વડે ભાગતા 1 શેષ વધે, 3 વડે ભાગતા 2 શેષ વધે, 4 વડે ભાગતા 3 શેષ વધે, 5 વડે ભાગતા 4 શેષ વધે, 6 વડે ભાગતા 5 શેષ વધે, 7 વડે ભાગતા 6 શેષ વધે, 8 વડે ભાગતા 7 શેષ વધે, 9 વડે ભાગતા 8 શેષ વધે, 10 વડે ભાગતા 9 શેષ વધે. 2519 7561 7570 2521 2519 7561 7570 2521 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (a¹⁰)³ ÷ (a⁶)⁵ = ___(જ્યાં a ≠ 0) a²⁴ a³⁰ a⁰ a² a²⁴ a³⁰ a⁰ a² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 7(1/3)નાં વિરોધીનો વ્યસ્ત કઈ સંખ્યા છે ? 22/3 -3/22 -22/3 3/22 22/3 -3/22 -22/3 3/22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક સ્ત્રીએ લગ્ન પ્રસંગે 11 તોલા સોનું ખરીદ્યું, તો તેણે કુલ કેટલા ગ્રામ સોનુ ખરીદ્યું ગણાય ? 128.2608 117.3018 128.3018 127.2618 128.2608 117.3018 128.3018 127.2618 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP