કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નવેમ્બર 2020 દરમિયાન યોજાયેલા 17મા ભારત-આસિયાન શિખર સંમેલનનો યજમાન દેશ કયો હતો ? વિયેતનામ લાઓસ બ્રુનેઇ ઈન્ડોનેશિયા વિયેતનામ લાઓસ બ્રુનેઇ ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નવેમ્બર 2020 દરમિયાન યોજાયેલા કેટલામા ભારત-આસિયાન શિખર સંમેલનને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સંબોધન કર્યું હતું ? 15મા 18મા 17મા 16મા 15મા 18મા 17મા 16મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 17મા ભારત-આસિયાન શિખર સંમેલનમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ COVID -19 ASEAN Response Fundમાં ભારત તરફથી કેટલી સહાય આપવાની જાહેરાત કરી છે ? 1 મિલિયન ડોલર 2 મિલિયન ડોલર 5 મિલિયન ડોલર 3 મિલિયન ડોલર 1 મિલિયન ડોલર 2 મિલિયન ડોલર 5 મિલિયન ડોલર 3 મિલિયન ડોલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) આસિયાન દેશોમાં નીચેનામાંથી કયા દેશનો સમાવેશ થતો નથી ? ચીન ઈન્ડોનેશિયા મ્યાનમાર મલેશિયા ચીન ઈન્ડોનેશિયા મ્યાનમાર મલેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં એશિયા-પેસિફિકના કેટલા દેશોએ RCEP સમજૂતીના ડ્રાફ્ટ પર હસ્તાક્ષર કર્યા છે ? 10 13 15 18 10 13 15 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP