કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આત્મનિર્ભર ભારત 3.0' પેકેજ અંતર્ગત કેન્દ્ર સરકારે ભારતમાં કૃષિ ક્ષેત્રે ખાતર સબસિડી માટે કેટલા રૂપિયાની જોગવાઈની જાહેરાત કરી છે ? 85,000 કરોડ 35,000 કરોડ 45,000 કરોડ 65,000 કરોડ 85,000 કરોડ 35,000 કરોડ 45,000 કરોડ 65,000 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આત્મનિર્ભર ભારત 3.0' પેકેજ અંતર્ગત ભારતમાં ગ્રામીણ ક્ષેત્રે નવી રોજગારીના સર્જન માટે વધારાના કેટલા રૂપિયાનો ખર્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે ? 40,000 કરોડ 20,000 કરોડ 30,000 કરોડ 10,000 કરોડ 40,000 કરોડ 20,000 કરોડ 30,000 કરોડ 10,000 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આત્મનિર્ભર ભારત 3.0' પેકેજ અંતર્ગત કરવામાં આવેલી જાહેરાત અનુસાર ભારતમાં 'પ્રોજેક્ટ નિકાસ'ને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે કઈ બેંકને રૂ.3000 કરોડ ફાળવ્યા છે ? SBI EXIM RBI NABARD SBI EXIM RBI NABARD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આત્મનિર્ભર ભારત 3.0' પેકેજ અંતર્ગત કરવામાં આવેલી જાહેરાત અનુસાર ભારતમાં કયા હેતુ માટે કેન્દ્ર સરકારે મૂડીલક્ષી અને ઔધોગિક ખર્ચ માટે વધારાના રૂ.10,200 કરોડના બજેટની જોગવાઇ કરી છે ? ઔદ્યોગિક માળખાગત સુવિધાના સર્જન માટે આપેલ તમામ સ્થાનિક સ્તરે સંરક્ષણ ઉપકરણના ઉત્પાદન માટે પર્યાવરણને અનુકૂળ ઉર્જાના ઉત્પાદન માટે ઔદ્યોગિક માળખાગત સુવિધાના સર્જન માટે આપેલ તમામ સ્થાનિક સ્તરે સંરક્ષણ ઉપકરણના ઉત્પાદન માટે પર્યાવરણને અનુકૂળ ઉર્જાના ઉત્પાદન માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આત્મનિર્ભર ભારત 3.0' પેકેજ અંતર્ગત ભારતમાં COVID-19ની નવી રસીના સંશોધન અને વિકાસ માટે કેટલા રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે ? 900 કરોડ 700 કરોડ 1200 કરોડ 500 કરોડ 900 કરોડ 700 કરોડ 1200 કરોડ 500 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP