કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આત્મનિર્ભર ભારત 3' અંતર્ગત કેન્દ્ર સરકારે કુલ કેટલી પ્રોત્સાહક જાહેરાતો કરી છે ? 14 10 8 12 14 10 8 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આત્મનિર્ભર ભારત 3' રાહત પેકેજ અંતર્ગત ભારતમાં કેન્દ્ર સરકારે કઈ નવી રોજગાર યોજનાની જાહેરાત કરી છે ? આત્મનિર્ભર ભારત રોજગાર યોજના પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રોજગાર યોજના પ્રધાનમંત્રી રોજગાર યોજના પ્રધાનમંત્રી ગ્રામીણ રોજગાર યોજના આત્મનિર્ભર ભારત રોજગાર યોજના પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રોજગાર યોજના પ્રધાનમંત્રી રોજગાર યોજના પ્રધાનમંત્રી ગ્રામીણ રોજગાર યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આત્મનિર્ભર ભારત રોજગાર યોજના' ના સંદર્ભમાં નીચેનામાંથી કયું /કયા વિધાનો સાચા છે ? આ યોજના અંતર્ગત 2 વર્ષ સુધી સબસીડી મળશે. મહત્તમ 1000 કર્મચારીઓને રોજગાર આપતી EPFO રજીસ્ટર્ડ કંપનીને નવા કર્મચારીને નોકરી પર રાખવા માટે 24 ટકા સબસિડી મળશે. આપેલ તમામ 1000 થી વધુ કર્મચારીઓને રોજગાર આપતી EPFO રજીસ્ટર્ડ કંપનીને નવા કર્મચારીને નોકરી પર રાખવા માટે 12ટકા સબસિડી મળશે. આ યોજના અંતર્ગત 2 વર્ષ સુધી સબસીડી મળશે. મહત્તમ 1000 કર્મચારીઓને રોજગાર આપતી EPFO રજીસ્ટર્ડ કંપનીને નવા કર્મચારીને નોકરી પર રાખવા માટે 24 ટકા સબસિડી મળશે. આપેલ તમામ 1000 થી વધુ કર્મચારીઓને રોજગાર આપતી EPFO રજીસ્ટર્ડ કંપનીને નવા કર્મચારીને નોકરી પર રાખવા માટે 12ટકા સબસિડી મળશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આત્મનિર્ભર ભારત 3'રાહત પેકેજ અંતર્ગત ભારતમાં 'ઇમર્જન્સી ક્રેડિટ લાઈન ગેરેન્ટી સ્કીમ'(ECLGS) ની મુદત વધારીને ક્યાં સુધી કરવામાં આવી છે ? 31 ડિસેમ્બર,2021 31 માર્ચ, 2021 31 જાન્યુઆરી, 2022 31 જાન્યુઆરી, 2021 31 ડિસેમ્બર,2021 31 માર્ચ, 2021 31 જાન્યુઆરી, 2022 31 જાન્યુઆરી, 2021 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'ઈમર્જન્સી ક્રેડિટ લાઈન ગેરેંટી સ્કીમ 2.0'ના સંદર્ભમાં નીચેનામાંથી કયું /કયા વિધાનો સાચા છે ?1. હેલ્થકેર સેન્ટર અને નાણાકીય ખેંચ અનુભવતા 26 ક્ષેત્રોને આ યોજનાનો લાભ મળશે. 2. આ યોજના અંતર્ગત કંપનીને બાકી લોનની 20ટકા રકમ વધારાની લોન તરીકે મળશે.3. આ વધારાની લોન 10 વર્ષમાં પરત કરવાની રહેશે. 1,2,3 1,2 2,3 1,3 1,2,3 1,2 2,3 1,3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP