કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ગુજરાત સરકારે ગુજરાતી ફિલ્મોના એવોર્ડની જાહેરાત કરી છે જેમાં શ્રેષ્ઠ ફિલ્મ તરીકે ___ ને જાહેર કરાઈ છે. હેલ્લારો ગોળકેરી ચાલ જીવી લઈએ શું થયું ? હેલ્લારો ગોળકેરી ચાલ જીવી લઈએ શું થયું ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) વિશ્વ પૃથ્વી દિવસ (22 એપ્રિલ) 2021ની થીમ શું હતી ? Restore our Earth Recycle our Earth Survive our world આપેલ તમામ Restore our Earth Recycle our Earth Survive our world આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO) દ્વારા જારી ભારતમાં મહિલાઓ અને પુરુષોના અહેવાલ અનુસાર, ભારતમાં લિંગ પ્રમાણ વર્ષ 2001માં ___ હતું તે વધીને વર્ષ 2011માં ___ થયું છે. 933, 943 901, 933 943, 991 933, 991 933, 943 901, 933 943, 991 933, 991 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું નેશનલ મિશન ઓન સસ્ટેનિંગ હિમાલય ઈકોસિસ્ટમ (NMSHE)ની શરૂઆત કયા વર્ષે કરવામાં આવી હતી ? વર્ષ 2016 વર્ષ 2008 વર્ષ 2018 વર્ષ 2010 વર્ષ 2016 વર્ષ 2008 વર્ષ 2018 વર્ષ 2010 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં મહેન્દ્રગિરિને બાયોસ્ફીયર રિઝર્વનો દરજ્જો આપવામાં આવ્યો. મહેન્દ્રગિરિ કયા રાજ્યમાં આવેલું છે ? કર્ણાટક મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઓડિશા કર્ણાટક મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP