કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં નેશનલ એન્ટિ ડોપિંગ એજન્સી (NADA)ના ડાયરેક્ટર જનરલ (DG) તરીકે કોની નિમણૂક કરવામાં આવી ?

સિદ્ધાર્થસિંહ લોન્ગજામ
અજય કુમાર
અજયભૂષણ પાંડે
નવીન અગ્રવાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં ટ્રાઈબ્સ ઈન્ડિયા GI મહોત્સવનું આયોજન કયા કરવામાં આવ્યું હતું ?

સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી, હૈદરાબાદ
લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમિનિસ્ટ્રેશન (LBSNAA), મસૂરી
ઈન્દિરા ગાંધી નેશનલ ફોરેસ્ટ એકેડમી, દહેરાદૂન
સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં નિધન પામેલા જાણીતા કવિ-શાયર-ગઝલકાર ખલીલ ધનતેજવીનું મૂળનામ શું હતું ?

ખલીલ અબ્બાસ નુરાણી
ખલીલ ઈસ્માઈલ મકરાણી
ખલીલ ઈસ્માઈલ તૈયબજી
ખલીલ અબ્બાસ કુરેશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં ભારતના પ્રથમ મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ કયા શહેરમાં જારી કરવામાં આવ્યા ?

અમદાવાદ
ભોપાલ
હૈદરાબાદ
ગાઝિયાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP