કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને સ્માર્ટ બેન્કિંગ માટે EASEની કેટલામી આવૃત્તિ લોન્ચ કરી છે ? 3.0 (ત્રીજી) 4.0 (ચોથી) 2.0 (બીજી) 5.0 (પાંચમી) 3.0 (ત્રીજી) 4.0 (ચોથી) 2.0 (બીજી) 5.0 (પાંચમી) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કોલંબો સુરક્ષા પરિષદ અંતર્ગત યોજાયેલી બેઠકમાં કયા દેશે નિરિક્ષક તરીકે ભાગ લીધો હતો ? મોરેશિયસ સેશલ્સ બાંગ્લાદેશ આપેલ તમામ મોરેશિયસ સેશલ્સ બાંગ્લાદેશ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020નું માસ્કોટ શું હતું ? Miraitova Stronger Excitement Diversity Miraitova Stronger Excitement Diversity ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ઓગસ્ટ મહિનાની કઈ તારીખે ધર્મ અથવા વિશ્વાસ પર હિંસાના શિકાર બનેલા લોકોની યાદમાં આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામાં આવે છે ? 25 ઓગસ્ટ 22 ઓગસ્ટ 23 ઓગસ્ટ 21 ઓગસ્ટ 25 ઓગસ્ટ 22 ઓગસ્ટ 23 ઓગસ્ટ 21 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સંસ્કૃત સપ્તાહ ક્યારે મનાવાય છે ? 21થી 27 ઓગસ્ટ 19થી 25 ઓગસ્ટ 7થી 14 ઓગસ્ટ 15થી 22 ઓગસ્ટ 21થી 27 ઓગસ્ટ 19થી 25 ઓગસ્ટ 7થી 14 ઓગસ્ટ 15થી 22 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP