કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
આત્મનિર્ભર ભારત રોજગાર યોજના (ABRY) અંતર્ગત સહાયતા પ્રાપ્ત લાભાર્થીઓની સંખ્યાવાળા રાજ્યોની યાદીમાં ગુજરાતનો ક્રમ કેટલામો છે ?

બીજો
પાંચમો
ત્રીજો
ચોથો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં ક્યા દેશે એડવાન્સ્ડ રેન્જ બાબર ક્રૂઝ મિસાઈલ 1B નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું ?

સાઉદી અરેબિયા
ઈરાન
પાકિસ્તાન
બાંગ્લાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
ઉત્તરાખંડ રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

હાર્દિક પંડ્યા
અવની લેખડા
ઋષભ પંત
નીરજ ચોપડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં કેન્દ્ર સરકારે બેંકમાં 5 લાખ સુધીની રકમને ગેરન્ટેડ રિફંડ કરવાની જાહેરાત કરી છે, આ રકમ કેટલા દિવસ સુધીમાં રિફંડ કરાશે ?

100 દિવસ
60 દિવસ
80 દિવસ
90 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP