કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ બંને
તાજેતરમાં ઈજિપ્ત BRICSન્યૂ ડેવલપમેન્ટ બેંકમાં સામેલ થયું છે.
ન્યૂ ડેવલપમેન્ટ બેંકની સ્થાપના વર્ષ 2014માં કરવામાં આવી હતી.
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં કઈ સંસ્થાએ 500 કિલોગ્રામ ક્ષમતા ધરાવતી કન્ટ્રોલ્ડ એરિયલ ડિલીવરી સિસ્ટમ (CADS-500)નું પરીક્ષણ કર્યું ?

સેન્ટર ફોર એરબોર્ન સિસ્ટમ (CABS)
એરિયલ ડિલિવરી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિષમેન્ટ (ADRDE)
એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિષમેન્ટ (ADE)
એડવાન્સ્ડ સિસ્ટમ્સ લેબોરેટરી (ASL)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં ભારત અને ઈન્ટરનેશનલ ટેલિકોમ યુનિયન (ITU) દ્વારા કઈ પહેલ લૉન્ચ કરવામાં આવી છે ?

સાયબર ડ્રીલ 2021
માલવેર ડ્રીલ 2021
સેફ કોમ્પ્યૂટર ડ્રીલ 2021
સાઇબર સેફ ડ્રીલ 2021

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
મહિલા સાહસિકોને સશક્ત બનાવવા માટે SBI દ્વારા નાણાકીય સહાય કઈ યોજના હેઠળ આપવામાં આવે છે ?

વીરાંગના શક્તિ યોજના
અન્નપૂર્ણા યોજના
સેન્ટ કલ્યાણી યોજના
નવચેતના યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP