કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં 9મા આંતરરાષ્ટ્રીય પ્રવાસન માર્ટનું આયોજન ક્યાં થયું હતું ?

શિલોંગ, મેઘાલય
ઈમ્ફાલ, મણિપુર
અગરતલા, ત્રિપુરા
કોહિમા, નાગાલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં કેન્દ્ર સરકારે ક્યા સ્થળે 6 પરમાણુ રિએક્ટરો માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે ?

કુડનકુલમ, તમિલનાડુ
જરારી, ઉત્તર પ્રદેશ
પાન્ધ્રો, ગુજરાત
જેતાપુર, મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલ 'ચોકલેટ બાર્ડર્ડ ફિલટર'ની નવી પ્રજાતિ સિક્કિમમાંથી મળી આવી છે, તે શેની પ્રજાતિ છે ?

પતંગિયું
કીડી
ગરોળી
સાપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP