કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ચોથો આંતરરાષ્ટ્રીય લોકસાહિત્ય મહોત્સવ (International Folklore Festival)નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ? જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી IIT ભુવનેશ્વર ચંદીગઢ યુનિવર્સિટી દિલ્હી યુનિવર્સિટી જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી IIT ભુવનેશ્વર ચંદીગઢ યુનિવર્સિટી દિલ્હી યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં કયા રાજ્ય બાળકીઓ માટે PANKH (P- પ્રોટેક્શન, A- અવેરનેસ ઓફ ધેયર રાઈટ્સ, N- ન્યુટ્રિશન, K- નોલેજ, H- હેલ્થ ) અભિયાન લૉન્ચ કર્યુ ? મહારાષ્ટ્ર રાજસ્થાન છત્તીસગઢ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન છત્તીસગઢ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં PM નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરનું ઉદઘાટન કર્યું ? ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ગુજરાત બિહાર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ગુજરાત બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) નીચે આપેલ વિધાનો પૈકી સત્ય વિધાન / વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ કલ્યાણ પુરસ્કાર 18 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને એનાયત કરવામાં આવે છે. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળશક્તિ પુરસ્કાર 5-18 વર્ષની વય ધરાવતા બાળકોને એનાયત કરવામાં આવે છે. આપેલ તમામ આપેલ પૈકી એક પણ નહીં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ કલ્યાણ પુરસ્કાર 18 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને એનાયત કરવામાં આવે છે. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળશક્તિ પુરસ્કાર 5-18 વર્ષની વય ધરાવતા બાળકોને એનાયત કરવામાં આવે છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ભારતનો સૌથી લાંબો રોડ આર્ચ બ્રિજ 'વાહર્યૂ બ્રિજ'(Wahrew Bridge) નું ઉદઘાટન મેઘાલયના કયા જિલ્લામાં કરવામાં આવ્યું ? ઈસ્ટ જાન્ટિયા હિલ્સ ઈસ્ટ ગારો હિલ્સ ઈસ્ટ ખાસી હિલ્સ નોર્થ ગારો હિલ્સ ઈસ્ટ જાન્ટિયા હિલ્સ ઈસ્ટ ગારો હિલ્સ ઈસ્ટ ખાસી હિલ્સ નોર્થ ગારો હિલ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP