કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં ફ્રાન્સના પેરિસ ખાતેથી આભાસી રીતે યોજાયેલી વન પ્લેનેટ સમિટ (OPS) 2021ની થીમ શું હતી ?

લેટ્સ ડુ ટુગેધર ફોર ક્લાઈમેટ
લેટ્સ એક્ટ ટુગેધર ફોર નેચર
લેટ્સ થીંક ટુવડ્ર્સ નેચર
બી ગુડ ટુવડ્સૅ નેચર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
નેશનલ વોટર્સ ડે (રાષ્ટ્રીય મતદાતા દિવસ) ક્યારે મનાવાય છે ?

24 જાન્યુઆરી
27 જાન્યુઆરી
26 જાન્યુઆરી
25 જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
લખનઉમાં આવેલા અવધ શિલ્પગ્રામમાં 24મા હુન્નર હાટનું આયોજન કયા મંત્રાલય દ્વારા કરવામાં આવશે ?

સંસ્કૃતિ મંત્રાલય
જનજાતિ બાબતોનું મંત્રાલય
લઘુમતી બાબતોના મંત્રાલય
શિક્ષણ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP