કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
1. તાજેતરમાં ઈન્ડિયા ઈનોવેશન ઈન્ડેક્સ-2020ની બીજી આવૃત્તિ જાહેર કરવામાં આવી.
2. ઈન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ નીતિ આયોગ દ્વારા જારી કરવામાં આવે છે.
3. ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ-2020માં મોટા રાજ્યોની શ્રેણીમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે છે.
ઉકત વિધાનો પૈકી સત્ય વિધાન / વિધાનો પસંદ કરો.

માત્ર 1,3
1,2,3
માત્ર 1,2
માત્ર 2,3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
આપેલ વિધાનો પૈકી સાચું / સાચા વિધાન પસંદ કરો.

'રક્ષિતા' એમ્બ્યુલન્સનો વિકાસ ઈન્સ્ટિટયૂટ ઓફ ન્યૂક્લિયર મેડિસિન એન્ડ એલાયડ સાયન્સીસ (INMAS) દ્વારા કરવામાં આવ્યો છે.
DRDO એ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ને બાઈક આધારિત એમ્બ્યુલન્સ 'રક્ષિતા' પ્રદાન કરી છે.
આપેલ તમામ
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF) ના પ્રથમ ડેપ્યૂટી જનરલ સેક્રેટરી તરીકે કોની નિમણૂક કરવામાં આવી ?

પી.કે. બેનરજી
અભિષેક યાદવ
ચુની ગૌસ્વામી
આઈ.એમ.વિજયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં કયા રાજ્યે ડ્રેગન ફ્રુટનું નામ બદલીને 'કમલમ' રાખવાનો પ્રસ્તાવ મૂક્યો છે ?

ઉત્તર પ્રદેશ
છત્તીસગઢ
ગુજરાત
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં કયા મંત્રાલયે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 3.0 લૉન્ચ કરી ?

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય
આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય
કેન્દ્રીય કૌશલ વિકાસ અને આંત્રપ્રિન્યોરશિપ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP