કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં 'ગ્લોબલ પેન્ડેમિક રડાર' નામક આંતરરાષ્ટ્રીય પેથોજન્સ દેખરેખ નેટવર્ક સ્થાપિત કરવા માટે કયા દેશે WHO સાથે સહયોગ કર્યો ?

કોરિયા ગણરાજ્ય
યુનાઈટેડ કિંગ્ડમ
અમેરિકા
ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં રબર બોર્ડે કયા રાજ્યમાં વિશ્વના પ્રથમ જીનેટિકલી મોડીફાઈડ (GM) રબરની ફિલ્ડ ટ્રાયલ શરૂ કરી ?

આસામ
મેઘાલય
મિઝોરમ
અરુણાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP