કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં વનવાસી સમાગમનું આયોજન કરવામાં આવ્યું હતું ? ઉત્તર પ્રદેશ લદાખ હરિયાણા બિહાર ઉત્તર પ્રદેશ લદાખ હરિયાણા બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા નિધિને મંજૂરી આપી છે. તે અંગે સાચો વિકલ્પ પસંદ કરો. તે જાહેર ખાતાઓમાં આરોગ્ય ક્ષેત્ર માટે 'સિંગલ નોન લેપ્સેબલ રીઝર્વ ફંડ' છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં તેનો વહીવટ અને જાળવણીનું કાર્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને સોંપવામાં આવ્યું છે. તે જાહેર ખાતાઓમાં આરોગ્ય ક્ષેત્ર માટે 'સિંગલ નોન લેપ્સેબલ રીઝર્વ ફંડ' છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં તેનો વહીવટ અને જાળવણીનું કાર્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયને સોંપવામાં આવ્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેટિજિક સ્ટડીઝ (IISS) અનુસાર, 2020માં વિશ્વમાં સંરક્ષણ પાછળ ખર્ચ કરનારો સૌથી મોટો દેશ કયો રહ્યો ? ભારત રશિયા અમેરિકા ચીન ભારત રશિયા અમેરિકા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ઉત્તર પ્રદેશના કયા શહેરમાં શહીદ અશફાક ઉલ્લાખાન પ્રાણી સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? અયોધ્યા ગોરખપુર પ્રયાગરાજ કાનપુર અયોધ્યા ગોરખપુર પ્રયાગરાજ કાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) કેન્દ્ર સરકારે નીચેના પૈકી કયા ક્ષેત્રો માટે પ્રોડકશન લિન્કડ ઈન્સેન્ટિવ (PLI) યોજનાને મંજૂરી આપી છે ?1. ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો2. IT હાર્ડવેર3. ફાર્માસ્યુટિકલ્સ 4. ઓટો મોબાઈલ માત્ર 1, 3 અને 4 1, 2, 3 અને 4 માત્ર 1 અને 2 માત્ર 2, 3 અને 4 માત્ર 1, 3 અને 4 1, 2, 3 અને 4 માત્ર 1 અને 2 માત્ર 2, 3 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP