કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં યુનાઈટેડ નેશન્સ પેનલ ઓફ એક્સટર્નલ ઓડિટર્સના અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

ગીરિશચંદ્ર મુર્મુ
શક્તિકાન્ત દાસ
કૌશિક બાસુ
રઘુરામ રાજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં ભારતે કયા દેશમાં દુષ્કાળમાં રાહત અર્થે INS જલશ્વના માધ્યમથી 1,000 મેટ્રિક ટન ચોખા અને 1 લાખ હાઈડ્રોક્સિક્લોરોક્વિન ટેબલેટ મોકલી છે ?

લીબિયા
મોરેશિયસ
તાઈવાન
માડાગાસ્કર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP