કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં કેન્દ્ર સરકાર ભારતની સંચિત નિધિમાંથી નાણાં ઉપાડી શકે તે માટે લોકસભામાંથી વિનિયોગ વિધેયક પસાર કરવામાં આવ્યું. બંધારણના કયા અનુચ્છેદ મુજબ સરકાર સંસદની મંજૂરી મેળવ્યા બાદ જ સંચિત નિધિમાંથી નાણાંનો ઉપયોગ કરી શકશે ?

220
105
224
114

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
PwCના 24માં વાર્ષિક વૈશ્વિક CEO સર્વેક્ષણ અનુસાર, ભારત વિશ્વમાં ___ સૌથી આકર્ષક વિકાસ ડેસ્ટિનેશન તરીકે ઉભરી આવ્યું છે ?

ચોથો
છઠ્ઠો
પાંચમો
ત્રીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે તે જણાવો.

આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
ચોથો વૈશ્વિક આયુર્વેદ મહોત્સવ કેરળના અંગમાલીમાં યોજાવાનો હતો પરંતુ કોરોના વાઈરસ મહામારીના કારણે તેનું આયોજન સ્થગિત રખાયું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આભાસી રીતે ચોથા વૈશ્વિક આયુર્વેદ મહોત્સવ, 2021ને સંબોધન કર્યું હતું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP