કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા દેશને પાછળ છોડીને અમેરિકા ભારતનો બીજો સૌથી મોટો કૂડ ઓઈલ સપ્લાયર દેશ બની ગયો છે ? કુવૈત સાઉદી અરેબિયા વેનેઝુએલા ઈરાન કુવૈત સાઉદી અરેબિયા વેનેઝુએલા ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ઉત્તર પ્રદેશના કયા જિલ્લામાં કાલાનમક ચોખા ઉત્સવ ઉજવાયો ? સુલતાનપુર સંત કબીરનગર સોનભદ્ર સિદ્ધાર્થનગર સુલતાનપુર સંત કબીરનગર સોનભદ્ર સિદ્ધાર્થનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતે પરમાણુ મિસાઈલ ટ્રેકિંગ જહાજ INS ધ્રુવને સેવામાં સામેલ કર્યું છે. આ સાથે પરમાણુ મિસાઈલ ટ્રેકિંગ જહાજ તૈનાત કરનારો ભારત વિશ્વનો ___ મો દેશ બન્યો છે. પાંચમો છઠ્ઠો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો ત્રીજો ચોથો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા દેશમાં આવેલા સિનાબુંગ જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો હતો ? ક્યૂબા ઈન્ડોનેશિયા નાઈજીરિયા વિયેતનામ ક્યૂબા ઈન્ડોનેશિયા નાઈજીરિયા વિયેતનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતની કઈ સંસ્થા દ્વારા ઈ-કોમર્સ પોર્ટલ 'ભારત ઈ-માર્કેટ' લૉન્ચ કર્યું ? CAIT FICCI KVIC TRIFED CAIT FICCI KVIC TRIFED ANSWER DOWNLOAD GUJARATI MCQ APP