કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ત્રિપુરાના રાજ્યપાલ દ્વારા ઉદયપુર વિજ્ઞાન કેન્દ્ર (ત્રિપુરા)નું ઉદઘાટન કરવામાં આવ્યું તે ભારતનું ___ મું વિજ્ઞાન કેન્દ્ર છે. 25 22 28 41 25 22 28 41 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતીય નૌસેનાએ કયા દેશ સાથે પર્શિયન અખાતમાં ઓપરેશન સંકલ્પ અંતર્ગત પેસેજ એક્સરસાઈઝ (PASSEX) નું આયોજન કર્યું હતું ? બેહરિન UAE ઓમાન કતાર બેહરિન UAE ઓમાન કતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) 1. BRICSની કોન્ટેક્ટ ગ્રૂપ ઓન ઈકોનોમિક એન્ડ ટ્રેડ ઈસ્યૂ (CGETI) બેઠકની અધ્યક્ષતા ભારતે કરી હતી.2. BRICS દેશોમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ કોરિયાનો સમાવેશ થાય છે.3. BRICSની 2021ની થીમ 'BRICS@15 : ઈન્ટ્રા BRICS કોઓપરેશન ફોર કન્ટિન્યુટી, કોન્સોલિડેશન એન્ડ એક્સેસ' છે.ઉપરોક્ત વિધાનો પૈકી સાચું / સાચા વિધાન / વિધાનો પસંદ કરો. માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 આપેલ તમામ માત્ર 1 અને 3 માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 આપેલ તમામ માત્ર 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં સ્વિસ ગ્રુપ IQAir દ્વારા જારી '2020 વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ' અનુસાર, ભારત 2020માં વિશ્વનો ___ સૌથી પ્રદૂષિત દેશ રહ્યો છે. પાંચમો બીજો ત્રીજો ચોથો પાંચમો બીજો ત્રીજો ચોથો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં એનાયત કરાયેલા પ્રિત્ઝકર પુરસ્કાર અંગે સાચો વિકલ્પ પસંદ કરો. પ્રિત્ઝકર આર્કિટેક્ચર પુરસ્કાર દ્વિવાર્ષિક ધોરણે એનાયત કરાય છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને પ્રિત્ઝકર આર્કિટેક્ચર પુરસ્કાર, 2021 એની લેકટોન અને જીન ફિલિપ વાસલને એનાયત કરાયો. પ્રિત્ઝકર આર્કિટેક્ચર પુરસ્કાર દ્વિવાર્ષિક ધોરણે એનાયત કરાય છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને પ્રિત્ઝકર આર્કિટેક્ચર પુરસ્કાર, 2021 એની લેકટોન અને જીન ફિલિપ વાસલને એનાયત કરાયો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP