કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં પોલેન્ડ, જર્મની, ફ્રાન્સ અને નેધરલેન્ડમાં કયું વાવાઝોડું ત્રાટક્યું હતું ? એલિસા ઓરોર આફરો બિઝારે એલિસા ઓરોર આફરો બિઝારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા દેશમાં સ્થિત ‘માઉન્ટ એસો’ જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો ? ઓસ્ટ્રેલિયા વિયેતનામ જાપાન ઈન્ડોનેશિયા ઓસ્ટ્રેલિયા વિયેતનામ જાપાન ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કઈ પર્યાવરણીય સંસ્થાએ 2021નો ‘રાઈટ લાઈવલીહુડ એવોર્ડ' જીત્યો ? લીગલ ઈનિશિએટિવ ફોર ફોરેસ્ટ એન્ડ એન્વાયર્નમેન્ટ રાષ્ટ્રીય ગંગાનદી બેસિન ઑથોરિટી વિજ્ઞાન અને પર્યાવરણ કેન્દ્ર ગ્રીનપીસ ઈન્ડિયા લીગલ ઈનિશિએટિવ ફોર ફોરેસ્ટ એન્ડ એન્વાયર્નમેન્ટ રાષ્ટ્રીય ગંગાનદી બેસિન ઑથોરિટી વિજ્ઞાન અને પર્યાવરણ કેન્દ્ર ગ્રીનપીસ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની નિમણૂક કરવા અંગેની જોગવાઈ કરવામાં આવી છે ? અનુચ્છેદ– 249 અનુચ્છેદ– 196 અનુચ્છેદ– 178 અનુચ્છેદ– 243 અનુચ્છેદ– 249 અનુચ્છેદ– 196 અનુચ્છેદ– 178 અનુચ્છેદ– 243 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) યુનાઈટેડ નેશન્સે સર્વશ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકે ક્યા રાજ્યના વ્હિસલિંગ વિલેજ કોંગયોંગને નિયુક્ત કર્યું છે ? ત્રિપુરા મિઝોરમ અરુણાચલ પ્રદેશ મેઘાલય ત્રિપુરા મિઝોરમ અરુણાચલ પ્રદેશ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP