કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે ઊર્જા અંગેના ફોરવર્ડ એક્શન પ્લાન પર હરતાક્ષર કર્યા છે ?

બ્રિટન
ઈઝરાયેલ
ફ્રાન્સ
ક્રોએશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021)
તાજેતરમાં ક્યા રાજ્યના ચૂંટણી આયોગે મોબાઈલ બેઝડ ઈન્વોટિંગ સિસ્ટમનું પરીક્ષણ હાથ ધર્યું છે ?

બિહાર
તેલંગાણા
આંધ્ર પ્રદેશ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP